થાલી પીઠ (Thali Peeth Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધું સમારી લેવું પછી એક વાડકા માં ઘઉં નો લોટ લેવો તેમાં બધું સમારેલું મિક્સ કરવું તેમાં તેલ મીઠું સ્વાદાનુસાર હળદર લાલ મરચુ બધું નાખી લોટ બાંધી લેવો
- 2
પછી એક નોન સ્ટીક પેન માં એક ચમચી તેલ મૂકી તેમાં તલ નાખવા પછી બને હાથ પાણી વારો કરી થોડો લોટ લઈ તેને ઠેપી તેમાં આગલી વડે કાણા પાડવા (મેદુવડા ની જેમ) પછી તેને બને બાજુ સેકી લેવા
- 3
હવે તૈયાર છે થાલી પીઠ તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાજી દાલ ખીચડી જૈન (Bhaji Dal Khichdi Jain Recipe in Gujarati)
#WKR#DALKHICHADI#PAVBHAJI#FUSION#HEALTHY#TASTY#DINNER#ONEPOTMEAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
વેજીટેબલ રાગી ઓટ્સ ચીલ્લા (Vegetable Ragi Oats Chilla Recipe In Gujarati)
#GA4#WEEK20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી મા કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને gluten-free હોવાથી ડાયટ માં તેનો સમાવેશ કરો જેથી સારા પ્રમાણમાં લાભ લઈ શકાય.કેટલાક સ્થળોએ તે નાચણી તરીકે પણ ઓળખાય છે ડાંગ ના જંગલોમાં આદિવાસીઓ નો આ મુખ્ય ખોરાક છે. Shweta Shah -
-
ચોખા ના થાલી પીઠ (Chokha Thali Pith Recipe In Gujarati)
આ એક healthy રેસીપી છે... આમાં દાળ નું પ્રોટીન છે અને દૂધી નું ફાઇબર અને ટેસ્ટી છે. Chintal Kashiwala Shah -
મલ્ટી ગ્રેઈન થાલી પીઠ (Multi Grain Thali Peeth Recipe In Gujarati)
#FFC6 : મલ્ટી ગ્રેઈન થાલી પીઠઆ એક મહારાષ્ટ્રીયન ડીશ છે .જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં સરસ લાગે છે 😋 ઘણી રીતે બનાવી શકાય છે પણ મેં આજે મલ્ટી ગ્રેઈન લોટ થી થાલી પીઠ બનાવી છે. Sonal Modha -
-
ગુંદા બટર મસાલા (Gunda butter masala recipe gujarati)
ગુંદા ને બધા પસંદ કરતા નથી પણ મેં અહીં એનું પંજાબી સબ્જી બનાવી છે જે બધા ને ભાવશે. Harita Mendha -
-
દૂધી ચણાની દાળ નાં કબાના (Dudhi Chana dal Kabana Recipe in Gujarati)(Jain)
#GA4#WEEK11#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી અને ચણાની દાળનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે આ કોમ્બિનેશન નું શાક તો બધા બનાવતા જ હોય છે પણ મેં આ બંનેનો ઉપયોગ કરીને એક અલગ જ વાનગી તૈયાર કરી છે જે સ્વાદમાં ખુબજ સરસ છે આવી ગુલાબી ઠંડીમાં તથા વરસતા વરસાદમાં આ વાનગી ખાવાની મજા આવે છે. Shweta Shah -
રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ (Rice Flour Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#cookpadgujaratiWeek6રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
-
-
-
થાલી પીઠ (Thali Pith Recipe In Gujarati)
#Famપીથલા સાથે થાલીપીઠઆ એક મહારાષ્ટ્રિયન વાનગી છે. જે નાચની મા થી બને છે. અપને ઘઉં મા થી જેમ રોટલી બનાવી એ, મહારાષ્ટ્ર મા થાલીપીઠ બનાવે. Hetal amit Sheth -
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila# Post2 આ ચીલા બનાવવા મા સહેલા છે અને ફટાફટ બની જાય છે. આ ચીલા મારી દીકરી અને તેની બધી ફ્રેન્ડ્સ ને બહુ જ ભાવે છે. તે આ ટિફિન મા પણ લઈ જાય છે. Vaishali Vora -
-
-
-
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
-
-
-
-
મલ્ટી ગ્રેઇન ઢોસા વિથ ભાજી જૈન (Multi Grains Dosa Bhaji Jain Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#COOKPADGUJRATI#0oilrecipe અહીં મેં તો બધા શાક લઈને એક ઝીરો હોય મિક્સ સબ્જી(ભાજી) રેડી કરી છે તેની સાથે સાથે હેલ્થી ઢોસા સર્વ કર્યા છે જે મલ્ટી ગ્રેન માં થી તૈયાર કરેલ છે. આ રેસિપી પોષક તત્વો ની દ્રષ્ટિએ તો એકદમ ઉત્તમ છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ આ રીત વાનગી ખૂબ જ ચટાકેદાર સરસ લાગે છે. Shweta Shah -
મંચુરિયન વીથ ગ્રેવી (Munchurian Gravy Recipe In Gujarati)
"ચાઇનીઝ" નામ સાંભળતાં જ મન માં ૧ અણગમા ની લાગણી થાય છે. આપણું ચાલે તો "ચાઇનીઝ મંચુરિયન" નું નામ પણ આપણે બદલી નાંખીયે. તો.... આજે મેં "ઇંન્ડીઅન મંચુરિયન " બનાવી પાડ્યું અને એ પણ ઇંન્ડીઅન સ્ટાઇલ મા. સ્વાદ મા તો ચીનકાઓ ને ક્યાંય પાછળ પાડી દીધા બોસ.... ગુજરાતી મે બોલે તો..... ટેસડો પડી ગયો બાપ્પુડી Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16043332
ટિપ્પણીઓ (4)