રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી ચોળી ધોઈ ને કૂણી હોય તેનેઝીણી સમારી લો અને જાડી હોય તેના દાણા કાઢી લેવા.બટાકા પણ છાલ કાઢી ને સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી ને ધોયેલી ચોળી અને બટાકા વઘારો.હવે તેમાં મીઠું નાખી ને ઢાંકી ને ઉપર થોડું પાણી મૂકી ને થોડી વાર ચડવા દો.ગેસ ની આંચ ધીમી રાખવી.ચોળી નું શાક કડાઈ મા બનાવવા થી તેનો લીલો કલર જળવાઈ રહે છે.
- 3
૫ - ૭ મિનિટ પછી ઢાંકણ ખોલી ને બધા મસાલા કરો.જરૂર મુજબ થોડું પાણી નાખી ને હલાવી લો.તેને ફરી થોડીવાર માટે ઢાંકી દો એટલે બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય અને તેલ ઉપર આવી જાય.હવે ગેસ ની આંચ બંધ કરી દો અને સર્વ કરો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી ચોળી બટાકા. નું શાક.
Similar Recipes
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#લીલી_ચોળી#summer_veg Keshma Raichura -
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
લીલી ચોળી અને બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#SVC Tasty Food With Bhavisha -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia sm.mitesh Vanaliya -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCookલીલીછમ્મ એવી ચોળી...સાથે મેળવ્યું બટાકુ..કંપની આપવા મેળવ્યા થોડા મસાલા,અને માર્યો નાનકડો ઝોંક...અને લો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું યમ્મી શાક .. Sangita Vyas -
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
-
-
-
સૂકી ચોળી અને બટાકા નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#Week1Choli nu shak#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1ચોળી.....એ રીંગણ, બટાકા, ગલકા સાથે સરસ ભળી જાય છે.. ચોળી નુ શાક ભાખરી, રોટલી સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
કોબી બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16181887
ટિપ્પણીઓ