એબીસી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ ગ્લાસ
  1. ૧ નંગસફરજન
  2. ૧/૨ નંગ બીટરૂટ
  3. ૧/૨ નંગ ગાજર
  4. ૧/૨ નંગ લીંબુનો રસ
  5. ૧/૪ ચમચીસંચળ મીઠું
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સફરજન બીટ અને ગાજરને ધોઈ છોલીને નાના ટુકડા કરી લો

  2. 2

    પછી મીક્સરમાં જરૂર મુજબ પાણી ઉમેરીને તેને પીસી લો પછી ગરણીથી ગાળી લો

  3. 3

    પછી તેમાં લીંબુનો રસ અને સંચળ મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો

  4. 4

    તૈયાર છે હેલ્ધી એન્ડ ટેસ્ટી એબીસી જ્યુસ સર્વિંગ ગ્લાસમાં લઈને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes