રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની મોગર દાળ ને ધોઈ કૂકર માં ૨ સીટી વગાડી બાફી લેવી.પછી તેને તપેલી માં કાઢી તેમાં વાટેલા લીલા આદું મરચાં,મીઠું,અને લીંબુ નો રસ ઉમેરવો અને ગેસ ઉપર મુકવી.
- 2
એક વઘારીયા માં તેલ ગરમ મૂકી જીરું ઉમેરો તતડે એટલે તેમાં હીંગ,હળદર,લાલ મરચું ઉમેરી વઘાર ને દાળ વડી તપેલી માં રેડી હલાવી ૭-૮ મિનિટ ઉકડવી પછી ગેસ બંધ કરવો.
- 3
સરવિંગ બાઉલ માં કાઢી લેવી.હવે ડબલ તડકા માટે ફરી વઘારીયા માં તેલ લઈ ગરમ મૂકી તેમાં જીરું ઉમેરવું તતડે એટલે ઝીણું સમારેલું લસણ ઉમેરી મીઠા લીમડા ના પાન અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી વઘાર ને તરત જ દાળ ઉપર રેડી ગરમ ગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરવી.
- 4
- 5
તો તૈયાર છે ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ.
- 6
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ઓટ્સ અને મગ ની મોગર દાળ ની મસાલા ખીચડી
#cookpadindia#cookpadgujarati# oats#Healthy receive ઓટ્સ એ આપણા માટે ખૂબ જ હેલ્થી છે તેમાં થઈ અલગ અલગ વાનગી બને છે મેં આજે તેમાંથી ખીચડી બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Alpa Pandya -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
કાઠિયાવાડી અડદ ની દાળ (ડબલ તડકા)
#EB#Week10#cookpadindia#cookpadgujarati#kathiyawadi#uraddal#adaddalગુજરાતી ક્વિઝિન માં કાઠિયાવાડી, કચ્છી, સુરતી અને અમદાવાદી એમ 4 મુખ્ય ક્વિઝિન છે. આ દરેક પ્રદેશો તેના સ્થાનિક ખોરાક સાથે સંકળાયેલ વિશિષ્ટ સ્વાદો ધરાવે છે જે ગુજરાતી વાનગીઓમાં પોતાની વિશિષ્ટતા લાવે છે.કાઠિયાવાડ એટલે કે ગુજરાત નું સૌરાષ્ટ્ર ક્ષેત્ર જેમાં પોરબંદર, જામનગર, ભાવનગર, રાજકોટ અને જુનાગઢ જેવા મોટા શહેરો નો સમાવેશ થાય છે. કાઠિયાવાડી ક્વિઝિન મસાલેદાર અને તમટમાતું ભોજન માટે જાણીતું છે. કાઠિયાવાડી ભોજન એક ભારતનું સૌથી જૂનું ક્વિઝિન માનું એક છે જે સહેલાઇથી ઉપલબ્ધ એવા સરળ તત્વો થી બનેલા તંદુરસ્ત, તાજા ભોજન માટે લોકપ્રિયતા મેળવી રહ્યું છે. કાઠિયાવાડી ભોજન માં ખાસ કરી ને રીંગણ નો ઓળો, લસણીયા બટાકા, સેવ-ટામેટા, બાજરી નો રોટલો, અડદ ની દાળ વગેરે ખૂબ પ્રચલિત વાનગીઓ છે.મેં અહીં કાઠિયાવાડી સ્ટાઇલ થી અડદ ની દાળ બનાવી છે જેમાં ડબલ તડકા નું વેરિએશન કર્યું છે. શિયાળા માં લીલું લસણ પણ આ દાળ માં ઉમેરવા માં આવે છે. ઉપર થી ઘી નાખી ને બાજરી ના રોટલા સાથે ખાવા માં આવે છે. Vaibhavi Boghawala -
-
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
#AM1#cookpadindia#Cookpadgujrati#daal#Panchmel double tadka daal with butter kulcha. Vaishali Thaker -
-
-
-
ડબલ તડકા મસાલા મગ (Double Tadka Masala Moong Recipe In Gujarati)
#DRઆજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
-
-
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
-
મગ ચોખા ની તડકા ખીચડી
ડિનર માં બનાવી હતી ..તીખો તડકો કરી ને ખીચડી ને દહીં સાથે ખાવા માં ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#BR#green bhaji#cookpadgujarati#cookpadindia#spinach શિયાળો આવે એટલે લીલી શાકભાજી ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે Alpa Pandya -
-
-
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં
#RB13#HBR#LB#healthy#cookpadindia#cookpadgujarati મગ ની છોડા વાળી દાળ હેલ્થી છે અને તેની સાથે રવો ઉમેરી મેં ઢોકળા બનાવ્યા એટલે એકદમ હેલ્થી ડીશ તૈયાર છે.આમાં પાલક ની ભાજી પણ ઉમેરી શકાય છે.ઘર માં બધા ને ભાવે છે એટલે બધા ને dedicate કરું છું. Alpa Pandya -
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848850
ટિપ્પણીઓ (2)