શેર કરો

ઘટકો

  1. ૧નાની વાટકી તુવેરની દાળ
  2. ૪નાના ટુકડા સુરણ ના
  3. ટામેટા
  4. ૧/૨ સીંગ દાણા
  5. ૧/૨ વાટકી કોપરાનું છીણ
  6. ૨ચમચી અથાણાં નો સંભાર મસાલો
  7. ખારેક
  8. ૧/૨ મેથી ના દાણા
  9. ૧ વાટકી ખજૂર, ગોળ, આમલી ની ચટણી
  10. ૧/૨ હળદર પાઉડર
  11. ૧ ચમચી ધાણાજીરૂ
  12. ૧ચમચી ગરમ મસાલો
  13. ૨નંગ સૂચવાયેલા લાલ મરચાં
  14. ૧નંગ બાદિયા નું ફૂલ
  15. ૧/૨ રાઈ ૧/૨ જીરું
  16. મિઠુ સ્વાદ અનુસાર
  17. ૪લવીગ
  18. ૪ આખાં મરી
  19. ૮ મિઠા લીમડાના પાન
  20. ૪ચમચી વઘાર માટે તેલ
  21. ૧ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  22. ટુકડા૨તજ ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વરા ની દાળ બનાવવાની રીત તુવેર દાળ, ટામેટા,સુરણ ના ટુકડા, સીંગ દાણા, મેંથી, ખારેક, ને કૂકર મા બાફી લો પછી, એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં સૂચવાયેલા લાલ મરચા,તજ,મીઠો લીમડો લવિંગ,મરી બાદીયા ફૂલ નાખી મિક્સ કરી,રાઈ, જીરું નાખી ફૂટવા લાગે એટલે તેમાં ટામેટા ના ટુકડા નાખી સાંતળો,૫મિનીટ પછી, હળદર પાઉડર, અથાણાં નો સંભાર મસાલો, કોપરાનું છીણ, આદુ મરચાં ની પેસ્ટ, ધાણા જીરું મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો નાખી સાંતળો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં, બાફેલી દાળ નાખી મિક્સ કરી લો,૫મિનીટ ઉકાળો,,,,,

  2. 2

    ૫મિનીટ ઉકળે પછી ખજૂર ગોળ આમલી ની ચટણી નાખી ૧૦ઢાકી ઉકાળવું, તૈયાર છે સ્વાદિષ્ટ વરા ની દાળ લગ્ન પ્રસંગ મા ખાસ ખવાતી, જેનો ટેસ્ટ યાદ આવ્યાં કરે,,,,,,,,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes