રવા ઇડલી (Semolina Idli Recipe In Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1/2 કપદહીં અથવા છાશ
  3. 1/2 ચમચીનમક
  4. 1/3 ચમચીહીંગ
  5. 2 ચમચીતેલ
  6. 1 ટે સ્પૂનઈનો
  7. જરૂર મુજબ પાણી
  8. વધાર કરવા માટે
  9. 1 ટે સ્પૂનઅડદ દાળ
  10. 1 ટે સ્પૂનચણા દાળ
  11. 1 ટે સ્પૂનરાઈ
  12. 1 ટે સ્પૂનતેલ
  13. 1ડાળ લીમડા ના પાન
  14. 3-4મેથી ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આ રીતે એક બાઉલ મા રવો લો તેમા દહીં,નમક,હીંગ મિકસ કરી 5 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    ત્યારબાદ તેમા ઈનો તેમજ ગરમ તેલ 1 1/2 ચમચી મિકસ કરો બેટર થોડુ થીક રાખવુ અને તેને વધાર કરી ત્યારબાદ ઈડલી સ્ટીમર મા પાણી ગરમ મૂકી પ્લેટ મા તેલ લગાડી બેટર નાખો

  3. 3

    આ રીતે તૈયારથઈજાય પછી તેને મિડિયમ ગેસ પર 5થી 7 મિનિટ રાખવુ ત્યારબાદ ચેક કરવુ ઈડલી તૈયાર છે.

  4. 4

    ત્યાર બાદ તૈયાર છે ગરમા ગરમ રવા ઈડલી...😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

Similar Recipes