કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મગની દાળની વડી
આ વાનગી મને મારા પપ્પા એ શીખવા ડી છે તેમાં પાલક નો પણ ઉપયોગ કરવામાં આવે છે તેથી થોડી વધારે પૌષ્ટિક બની જાય છે#જૂન#માઇઇબુક Bansi Chotaliya Chavda -
-
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Puzzel word is #Chutney આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે. અને દરેક પ્રાંતની અલગ અલગ વેરાઇટી સાથે અલગ અલગ જાતની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તીખી, મીઠી, ખાટી,.. તેમ આ ચટણીનો ઉપયોગ પણ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ.... પણ જ્યારે આપણી પાસે કોથમીર અવેલેબલ ન હોય ત્યારે આ દાળિયાની ચટણી પણ ખુબ સરસ લાગે છે.. અને દાળિયા માં અનેક જાતના પોષક તત્વો છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
દાળવડા બહુ ફેમસ રેસિપી છે. દાળને પલાળીને ગ્રાઈંડ કરીને બનાવવામાં આવે છે. અલગ અલગ દાળના મિશ્રણ લઇ શકાય છે. મેં અહીં ચણાની દાળ અને મગની દાળ નું મિશ્રણ લીધું છે. Jyoti Joshi -
-
-
-
દહીં ખમણ (Dahi Khaman Recipe In Gujarati)
#SFદહીં ખમણ એ કચ્છ ના ભુજમાં ખવાતી ફેમસ વાનગી છે ખમણ આપણે ચટણી કેચપ સાથે તો લઈએ છીએ પરંતુ દહીં નાખી તેમાં ખાટી અને લસણની ચટણી સાથે ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે. Manisha Hathi -
ચટણી (Chutney Recipe In Gujarati)
#GA4 #Week4#puzzel World is #Chutney આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે. અને દરેક પ્રાંતની અલગ અલગ વેરાઇટી સાથે અલગ અલગ જાતની ચટણી નો ઉપયોગ કરવામાં આવે છે.... જેમ કે તીખી, મીઠી ,ખાટી તેમ આ ચટણીનો ઉપયોગ પણ આપણે અલગ રીતે કરતા હોઈએ છીએ.. પણ જ્યારે આપણી પાસે કોથમીર અવેલેબલ ના હોય ત્યારે આ દાળિયાની ચટણી પણ ખુબ સરસ લાગે છે અને દરિયામાં પણ અનેક જાતના પોષક તત્વો છે તો ચાલો જાણીએ તેની રેસિપી......D Trivedi
-
-
-
-
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
-
-
ચેવટી દાળ
#પીળી#દાળકઢીસૌરાષ્ટ્ર માં અડદની દાળ અને બાજરી ના રોટલા નું જમણ પ્રખ્યાત છે તેમ સુરત બાજુ ચાર જાતની દાળ બનાવી જુવાર ના રોટલા સાથે ખાવાનું ચલણ છે. આ દાળ ની ખાસિયત એ છે કે એમાં વઘાર નથી કરવામાં આવતો પણ ઉપરથી કાચું સીંગતેલ રેડી ને ખાવામાં આવે છે. Pragna Mistry -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.#GA4#Week25#Rava dosa Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11202722
ટિપ્પણીઓ