રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને કૂકર માં બાફી લેવી પછી એક પેન માં ઘી મૂકી શેકી લેવી તેમાં ખાંડ મિક્સ કરી હલવો થોડું ઘાટું થઈ જાય અને પેન માં ચોટે નહિ એટલે ઉતારી લેવું.
- 2
હવે એક સાદી રોટલી વણો પછી પુરાણ મૂકી રોટલી વણો અને લોઢી માં શેકી લો અને ઘી લગાવી સર્વ કરો.
- 3
તૈયાર છે પુરણપોળી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૂરણપોળી
#કાંદાલસણ#હેલ્થડેદાળ હેલ્થ માટે ખૂબ સારી ગણવામાં આવે છે. અને એ પણ ગોળ અને ઘી સાથે નું તેનું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકો ને આવી રીતે દાળ ઘી અને ગોળ આસાની થી ખવડાવી શકાય છે. પૂરણપોળી આપડી પારંપરિક વાનગી છે. Chhaya Panchal -
-
-
-
-
-
-
-
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhood ડીશ.... વેઢમી પણ કહેવાય છે , મહેમાન ઘરે આવવા ના હોય ત્યારે અવશ્ય બને અને હુ રાહ જોઈ રહુ કે મને પહેલી વેઢમી કયારે મળે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11287169
ટિપ્પણીઓ