કર્ણાટક

Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177

#goldenapron2
#week 15 કર્ણાટક સ્પેશિયલ ખીર

કર્ણાટક

#goldenapron2
#week 15 કર્ણાટક સ્પેશિયલ ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ
  2. અડધી વાટકી ચોખા
  3. કેસર
  4. કાજુના કટકા
  5. 8દસ નંગ એલચી
  6. સો ગ્રામ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરવા મૂકવું ચોખા અને અડધી કલાક પલાળી રાખવા ચોખા પડી જાય એટલે તેને મિક્સર ક્રોસ કરી લેવા

  2. 2

    ગરમ દૂધમાં નાખી દેવા પછી તેને હલાવતા રહેવું ચોખા ચઢી જાય ત્યાં સુધી રહેવા દેવું પછી તેમાં કેસર નાખવું બરાબર હલાવવું થઈ જાય પછી તેમાં ખાંડ નાખવી

  3. 3

    તેમાં ઈલાયચીનો ભૂકો નાખવો બરાબર મિક્સ કરી લેવું છે તો તૈયાર છે આપણી કર્ણાટકની સ્પેશિયલ ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177
પર

ટિપ્પણીઓ

Similar Recipes