ભાવનગરી ગાંઠિયા

Darshana
Darshana @cook_22105867

ભાવનગરી ગાંઠિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામડોલર ચણાનો લોટ
  2. 1 કપતેલ તમે
  3. ૧ કપપાણી
  4. 1/2ચમચી અજમો
  5. 1 ચમચીમીઠું
  6. 1/2ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કથરોટમાં એક કપ પાણી અને તેલ માં મીઠું અને હિંગ નાખી હલાવો તેલ પાણી એકદમ મિક્સ થઈને ઘી જેવું ન બને ત્યાં સુધી હલાવો

  2. 2

    ઘી જેવું બની જાય પછી તેમાં પલાળેલા અજમા નાખવા ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખી એકદમ હલાવવું

  3. 3

    ત્યારબાદ એક લોયામાં તેલ મૂકો બનેલા લોટને સંચામાં ભરી ગરમ તેલમાં પાડવા

  4. 4

    તેલમાં એક બે વાર ફેરવીને કાઢી લેવા એકદમ પોચા ને પુરા ગાંઠિયા બંધ બાળકોથી લઈને વૃદ્ધ સુધી મનપસંદ ભાવનગરી ગાંઠિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana
Darshana @cook_22105867
પર

ટિપ્પણીઓ

Similar Recipes