રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોયાબીન તથા ચણાના લોટની લો ત્યારબાદ તેને ઘંટીમાં લોટ દળી લો
- 2
બંને લોટ મિક્સ કરી દો ત્યારબાદ તેમાં મીઠું હળદર પાઉડર મરચું પાઉડર ધાણાજીરું પાઉડર બેકિંગ સોડા તેલ અજમા જીરુ નાખી લોટ બાંધી લો લોટ મીડીયમ બાંધવો
- 3
હવે તેને 15 મિનિટ માટે રહેવા દો ત્યારબાદ એક લુવો લઇ તેનો મોટો રોટલો વણવો અને તેના ચોરસ પીસ કરવા પછી તેને ચોરસમાં બંને ખૂણા ઓ ભેગા કરવા અને બીજા બે ખૂણા ફરીથી ભેગા કરો
- 4
આ રીતે કલી ની જેવો શેપ આપો પછી તેને તેલમાં તળી લેવા
- 5
તણાઈ ગયા પછી તેમાં જલજીરા પાઉડર મરચું પાઉડર સંચર પાઉડર ચાટ મસાલો છાંટવો અને બાળકોને મસ્ત મજાની સોયાબીન કડી સર્વ કરવી
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
ખાંડવી(khandvi recipe in Gujarati)
#સુપર સેફ 2#વિક 2#ફ્લોર/લોટ રેસીપી#માઇઇબુક#પોસ્ટ 30 Kalyani Komal -
-
-
કોબીજ અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L
#માઇઇબુક સુપર સેફ Pinal Parmar -
-
-
-
ગાંઠિયા નું ખાટુ શાક(gathiya nu khatu saak recipe in Gujarati)
#સુપર સેફ#Week 2#ફ્લોર/લોટ Kalyani Komal -
-
-
-
-
-
-
-
-
-
ચણા ની દાળ(chana ni dal in Gujarati)
#goldenappron3.0#week 22#namkin#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ -૫ Bhakti Adhiya -
ફજેતો (પાકી કેરી ની કઢી)())fajeto in Gujarati )
# વિકમિલ 2# સ્પાઈસી રેસીપી# માઇઇબુક# પોસ્ટ 20# ફજેતો પાકી કેરી ની કઢી Kalyani Komal -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203823
ટિપ્પણીઓ (2)