બેસન વાલા શીમલા મરચા(Besan capsicum sabji recipe in Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_26537557
દુબઈ
શેર કરો

ઘટકો

30 મીનીટ
૨જણ માટે
  1. ૧/૨ કપબેસન જાડો
  2. 3-4શીમલા મરચાં
  3. લીલા મરચા
  4. કાદો બારીક સમારેલા
  5. ૨ચમચીસુકા મસાલા લાલ મરચું
  6. ૧ ચમચીધાણાજીરું,
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીઆમચૂર
  9. , સ્વાદ પ્રમાણ મીઠું
  10. ૩ ચમચાતેલ,
  11. જીરું
  12. ૩ચમચી પાણી
  13. 2લસણની કળી
  14. ૧/૨ટુકડોઆદુનો,

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ફ્રાય પાન માં ૨ ચમચી તેલ મુકી જીરું નાખીને તેમાં કાદા આદુ લસણ, લીલાં મરચા ઉમેરો.

  2. 2

    થોડા સતળાય તયાર બાદ તેમાં શીમલા મરચા ઉમેરો.

  3. 3

    થોડા નરમ થાય ચમચી પાણી છાંટો થવા દો. હવે ઍમા ચણાનો લોટને ઉમેરો અને બધા સુકા મસાલા ઉમેરીને મીક્સ કરો.

  4. 4

    સરખી રીતે મીક્સ કરી પીરસો. ગરમાગરમ રોટલી સાથે માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_26537557
પર
દુબઈ
મને રસોઈ કરવી ગમે છે.
વધુ વાંચો

Similar Recipes