કાજુ કતરી (Kaju katri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લગભગ બધા જ લોકો ની ફેવરિટ કાજુ કતરી બનાવવા માટે સૌ પ્રથમ ઉપર મુજબ ની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ સૌ પ્રથમ કાજુ ને મિક્સર મા ગ્રાઇન્ડ કરી લો અને એકદમ બારીક ભૂકો બનાવો.
- 3
ત્યાર બાદ એક કડાઈ મા ચાસણી બનાવવા માટે 1 બાઉલ ખાંડ ઉમેરો અને તેમાં ત્યાર બાદ પાણી ઉમેરો અને બરોબર મિક્સ કરી ચાસણી બનાવવા માટે રહેવા દો. ચાસણી બની જાય પછી તેમાં કાજુ નો ભૂકો ઉમેરો અને એકદમ બરોબર રીતે મિક્સ કરો.
- 4
ત્યાર બાદ તેમાં 50 ગ્રામ જેટલો મિલ્ક પાઉડર ઉમેરો જેથી તે કાજુ કતરી નો ટેસ્ટ વધારશે અને ટેક્સચર ને એકદમ સ્મૂધ બનાવશે.
- 5
ત્યાર બાદ સતત આં મિક્સર ને હલાવતા રહો જેથી કડાઈ નાં તળિયે આપણી કાજુ કતરી ચોંટે નહિ. હવે તેમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરો જેથી મિક્સર એકદમ સોફ્ટ બનશે અને ફરી તેને મિક્સ કરો.
- 6
ત્યાર બાદ આં મિક્સર ને એક પ્લાસ્ટિક પર વેલણ ની મદદ થી સ્પ્રેડ કરો. અને સૌથી છેલ્લે તેમાં ફૂડ વરખ લગાવો અને કાજુ કતરી માટે ડાયમંડ શેપ નાં પીસ કરો.
- 7
તૈયાર છે એકદમ પરફેક્ટ ટેક્સચર અને થીકનેસ સાથેની સ્મૂધ અને સ્વાદિષ્ટ..એકદમ સરળ રીત થી તૈયાર થયેલી કાજુ કતરી.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાજુ કતરી(kaju katri recipe in Gujarati)
કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી... Jigna Vaghela -
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
-
-
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#શ્રાવણ#Divali2021#Guess The Word#cookpadgujrati Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ (4)