ચાપડી તાવો (Chapdi Tavo recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

સૌરાષ્ટ્રની ફેમસ વાનગીએમા પણ રાજકોટની ખૂબ જ પ્રખ્યાત ચાપડી તાવો ખૂબ જ ટેસ્ટી અને વધુ ખવાતી વાનગી છે.
#KS

ચાપડી તાવો (Chapdi Tavo recipe in Gujarati)

સૌરાષ્ટ્રની ફેમસ વાનગીએમા પણ રાજકોટની ખૂબ જ પ્રખ્યાત ચાપડી તાવો ખૂબ જ ટેસ્ટી અને વધુ ખવાતી વાનગી છે.
#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1 ચમચીતલ
  3. 1 ચમચીજીરૂ
  4. 1/2 ચમચીઅજમો
  5. 1/2 ચમચીમીઠું
  6. 3 ચમચીતેલ
  7. ઉંધીયુ બનાવવા માટે
  8. 1 નંગરીંગણું
  9. 1 નંગફ્લાવર
  10. 1/2 નંગકોબીજ
  11. 2 નંગબટેટા
  12. 2 નંગટામેટા
  13. 2 નંગડુંગળી
  14. 1/2 વાટકીપાપડી
  15. 1/2 વાટકીલીલા વટાણા
  16. 1 ચમચીહળદર
  17. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  18. 2 ચમચીધાણાજીરું પાઉડર
  19. 1 ચમચીગરમ મસાલો
  20. 1 ચમચીલીલા લસણની પેસ્ટ
  21. મીઠું સ્વાદાનુસાર
  22. 5 ચમચીતેલ
  23. 1 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં મીઠું અજમો તલ જીરુ તેલ નાખી કઠણ ભાખરી જેવો લોટ બાંધો તેમાંથી લુવા પાડી નાની નાની ચાપડી રેડી કરો.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી ગરમ થાય પછી ધીમા તાપે બધી ચાપડી તળી લો. બધા શાકભાજી સમારી રાખો.

  3. 3

    કુકરમાં તેલ મૂકી હીંગ નાખી બધા શાકભાજી નાખો તેમાં હળદર ધાણાજીરુ મરચું પાઉડર મીઠું નાખી હલાવી પાણીના થી ચાર whistle વગાડી લો પાણીના થી ચાર whistle વગાડી લો

  4. 4

    કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી સાંતળો પછી ડુંગળી ટામેટાં સાંતળો પછી કુકર ખોલી શાકને તેમાં નાખી તાવો રેડી કરો.

  5. 5

    ડીશ માં ચાપડી મૂકી બાઉલમાં ઊંધી મૂકી સાથે ડુંગળી ટામેટાં નું સલાડ પાપડ મરચાં છાશ મૂકી ચાપડી તાવો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes