ઘટકો

  1. ૧/૨ કપસોજી
  2. ૧/૨ કપઘી
  3. ૧/૨ કપખાંડ
  4. ૧+૧/૨ કપ દૂધ
  5. ૧/૨ કપડ્રાય ફ્રુટ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઈ તેમાં ૨ ચમચી ઘી રહેવા દહીં ને બીજું ઘી નાખી ને સોજી ને શેકી લેવો.૫-૭ મિનિટ શેકવો.

  2. 2

    હવે તેમાં દૂધ નાખી ને મિક્સ કરવું.દૂધ બધું સોસાઈ જાય અને ચડી જાય એટલે તેમાં ખાંડ અને ડ્રાય ફ્રુટ નાખી ને તેમાં મિક્સ કરી દેવું.હવે ઉપર થી ૨ ચમચી ઘી નાખી ને હલાવી લેવું.હવે તેને ગેસ પર થી ઉતારી ને સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bindiya Prajapati
પર

Similar Recipes