ક્વિક લસણીયા લાઈવ ઢોકળા (Quick Lasaniya Live Dhokla Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel

#SF
#RB1
ઢોકળા પ્રિય બધા ગુજરાતી ને મેં અહીં ક્વિક ઢોકળા ની રેસિપી બતાવી છે

ક્વિક લસણીયા લાઈવ ઢોકળા (Quick Lasaniya Live Dhokla Recipe In Gujarati)

#SF
#RB1
ઢોકળા પ્રિય બધા ગુજરાતી ને મેં અહીં ક્વિક ઢોકળા ની રેસિપી બતાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઇડલી નું ખીરૂ
  2. 1 tbspઆદુ, મરચા લસણ પેસ્ટ
  3. 1/2 tspહળદર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 tspલાલ મરચું
  6. 1 tspખાંડ
  7. 1/2 tspઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ખીરૂ મા ખાંડ, મીઠું, હળદર,આદુ, મરચા લસણ પેસ્ટ ઉમેરી મિક્સ કરો પછી ઇનો ઉમેરી ખીરૂ ઢોકળા પ્લેટ મા તેલ લગાવી ખીરૂ પાથરી ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી 10 મિનિટ માટે વરાર મા બાફી ઉપર તેલ લગાવી ગ્રામ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes