ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામબટાકા
  2. 250 ગ્રામફ્લાવર
  3. 1 કપવટાણા
  4. 4 નંગ ડુંગળી
  5. 4 નંગ ટામેટા
  6. 1 ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  7. 2 ટેબલસ્પૂનઘી
  8. 2 ટેબલસ્પૂનતેલ
  9. 1 ટીસ્પૂનહળદર
  10. 3 ટીસ્પૂનમરચું
  11. 1 ટીસ્પૂનપાઉંભાજી નો મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1 લીંબુનો રસ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા, વટાણા અને ફ્લાવર ને બાફી લો. ડુંગળી ટામેટા ને ઝીણા સમારી લો.

  2. 2

    એક પેનમાં ઘી અને તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટા સાંતળો. ઘી તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલું શાક ઉમેરી દો. હવે તેમાં મીઠું મરચું હળદર અને પાઉંભાજી નો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી દો અને બટર માં શેકેલા પાઉં સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes