હાથલા નો જ્યુસ

kruti buch @cook_29497715
હાથલા નો જ્યુસ
રાંધવાની સૂચનાઓ
- 1
હાથલા થોરનાં ફળની છાલ છોલી મીક્ષી મા ગ્રાઇંન્ડ કરી પાણી મીક્ષ કરી સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ હળદર આદુ નો જ્યુસ (Beetroot Turmeric Ginger Juice Recipe In Gujarati)
#SJC#MBR3#WEEK3 kruti buch -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
પ્લમ,એપલ અને ફીગ જ્યુસ (Plum Apple and Fig Juice Recipe In Gujarati)
#SJC પ્લમ અને એપલ ખાટા-મીઠા હોય છે.ફીગ માં નેચરલ ખાંડ પુષ્કળ પ્રમાણ માં હોય છે.તેથી ખાંડ નાં ઉપયોગ વગર આ જ્યુસ બનાવ્યો છે. Bina Mithani -
-
-
-
મોર(લીમડા નો)જ્યુસ
#લોકડાઉન # Healthy સ્વાસ્થ્ય માટે ગુણકારી #લીમડાના મોર નો જ્યુસ ... મોર નો જ્યુસ મીઠો કે કડવો એ નક્કી નથી કરી શકાતું.. ચૈત્રી નવરાત્રી માં આ જ્યૂસ પીવામાં આવે છે... Kshama Himesh Upadhyay -
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
પાલક આંબળા નો જ્યુસ (Palak Amla Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માટે ખાસ શરીર ને તંદુરસ્ત કરવાં પાલક અને આંબળા બંને નું સાથે લેવાતું જ્યુસ લોહી ને સાફ કરે છે.આ જ્યુસ દરરોજ સવાર નાં ખાલી પેટે જ કરવું.ખાસ ધ્યાન રાખવું કે આ જ્યુસ પીધાં પછી તરતજ કંઈ ખાવું નહીં. Bina Mithani -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
-
એપલ બીટરુટ જીંજર જ્યુસ
#RB16#WEEK16( એપલ બીટરુટ જીંજર જ્યુસ પીવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે, આ જ્યુસ રેગ્યુલર પીવાથી આંખોનું તેજ પણ વધે છે, આ જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
-
તરબુચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તડબૂચ ઉનાળા માં મળતું હોઈ છે તે મીઠુ હોઈ છે જેમાં પાણી નું પ્રમાણ વધુ હોવાથી ઉનાળા માં પાણી શરીર ને મળે અને ઠંડક આપે એટલે તેને ખાવા માં આવે છે. તેને જ્યુસ કે સમુધી સમારી ને ચાટ મસાલો છાંટી ને પણ ઉપયોગ લોકો કરે છે તે જ સીઝનલ છે. Bina Talati -
જામફળનું ફ્રેશ જ્યુસ
#શિયાળાજામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે Mita Mer -
એપલ ફ્રૂટ જ્યુસ
#goldanapron3#week3એપલ ફ્રૂટ જ્યુસ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. ને ઠંડા પીણાં નો આનંદ લો. Urvashi Mehta -
પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC : પેશન જ્યુસગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ ફ્રેશ જ્યુસ પીવાની મજા આવે. ખાટા ફ્રુટ માથી આપણ ને વિટામિન સી મળે છે . રોજિંદા જીવન મા ફ્રેશ ફ્રુટ જ્યુસ નો સમાવેશ ચોક્કસ પણે કરવો જોઈએ. Sonal Modha -
સફરજન દાડમ જ્યુસ (Apple Pomegranate Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ગુલાબી જ્યુસ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
ગાજર નો જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં લાલ કલર નાં ગાજર મળતાં હોય છે.તેમાં વિટામીન,ફાઈબર અને પોષક તત્વો નો ખજાનો છે.ગાજર આંખો માટે ખૂબ જ ફાયદા કારક છે.જો ગાજર ખાવા ગમતાં ન હોય તો ડાયટ માં ગાજર નો જ્યુસ સામેલ કરી શકો છો. Bina Mithani -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
બેલ નો આઈસ્ક્રિમ
#સમર#પોસ્ટ2બેલ ના ફાયદા૧- બીલીપત્ર ના ઝાડ ઉપર ઊગતું તેનું ફળ બીલું " high બ્લડ પ્રેશર "માટે ઉપયોગી છે.૨- ડાયાબિટીઝ માટે પણ બીલું ફાયદાકારક છે.૩- મોઢાના ચાંદા માટે પણ ઉપયોગી છે.૪- અસ્થમા ,બ્રેસ્ટ કૅન્સર, આ બધા દર્દોમાં માં બીલું ખૂપ ફાયદાકારક છે.૫- બીલવા થી શરીર માં ઠંડક મળે છે .... Neha Thakkar -
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16636261
ટિપ્પણીઓ (5)