રાંધવાની સૂચનાઓ
- 1
ફરાળી લોટ લઈ તેમાં 2ચમચા ઘી નું મોણ નાખવુ મિક્સ કરીએ તો બ્રેડ ના પાવડર (બ્રેડ કરમ્પસ) જેવું થાય તેટલું મોણ નાખવું. પછી બેકિંગ પાવડર નાખી ફરીથી મિક્ષ કરવું. જરૂર મુજબ મોળું દહીં નાખી કડક ભાખરી જેવો લોટ બાંધવો.(પાણી નો ઉપયોગ લોટ બાંધવા કરવો નહીં).આ લોટ ને 2 કલાક રેસ્ટ આપવો.આ લોટ માંથી મોટા લીંબુ જેવડા ગોળા વાળી લુવા બનાવો. ત્યાર બાદ સહેજ દબાવી વચ્ચે અંગુઠા થી ખાડો પાડવો.
ફરી 1/2 કલાક રેસ્ટ આપવો.
એકદમ ધીમા તાપે ઘી માં તળી લો. - 2
ખાંડ ની એક તાર ની ચાસણી બનાવો.
તૈયાર કરેલ બાલુશાહી ને 15 થી 20 મિનિટ ચાસણી માં નાખી ને કાઢી લો.
ઉપર પિસ્તા, કેસર અને ઈલાયચી થઈ ગાર્નિશ કરો.
1 દિવસ પછી સર્વે કરો તો ચાસણી સરસ ચઢી જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાલુશાહી
#મીઠાઈબાલૂશાહી બિહાર ની એક પ્રકારનું મીઠાઈ છે કે જે મેંદો બને છે. અને તેને ઘીમાં તળવામાં આવે છે. તે પછી તેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. બિહાર માં ત્યૌહારો માં બનાવામાં આવે છે Kalpana Parmar -
-
બાલુશાહી(balu sahi recipe in Gujarati)
#સુપેરશેફ૨#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૮ આ મીઠાઈ બહુ ટેસ્ટી લાગે છે.આ લોકડાઉન માં બહાર થી લાવવાની બંધ થઈ ગઈ એટલે મારી દીકરી ની ભાવતી મીઠાઈ છે તો ઘરે બનાવી છે.એ રેસિપી હું આપની સાથે શેયર કરવા માગું છું Nayna J. Prajapati -
ફરાળી માલપુડા
#માઇલંચનવરાત્રી ના ચોથા દિવસે માતાજી ને માલપુડા નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નવરાત્રી ના ઉપવાસ માં ખાઈ શકાય એટલે ફરાળી માલપુડા બનાવ્યા છે. મારા સાસુ પાસે થી શીખી છું આ રેસીપી. Sachi Sanket Naik -
-
ફરાળી ગુલાબજાંબુ
#ઉપવાસવ્રત કરીએ એટલે રોજ ની આદત પ્રમાણે થોડી ભૂખ લાગે. અને મને તો જમ્યા પછી કૈક ગળ્યું ખાવાની બહુ ખરાબ આદત લાગી છે તો વિચાર્યું કૈક એવું બનવું જે ગમે ત્યારે ખાઈ શકાય તો બની ગયા મારા ફેવરેટ ગુલાબજાંબુ.ગુલાબજાંબુ તો બહુ વાર બનાવ્યા પણ આ ફરાળી વાળા પહેલી વાર બનાવતી હતી તો બહુ આઈડિયા નાતો આવી રહ્યો કે કેમનું બનશે પણ બન્યા સરસ છે અને લાગતું પણ નાઈ કે ફરાળી હોઈ શકે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો Vijyeta Gohil -
ફરાળી ગુલાબ જાંબુ
#ફરાળીસૌ ના મનપસંદ ગુલાબજાંબુ જો ઉપવાસ માં પણ ખાવા મળી જાય તો કેવી મજા આવે તો ચાલો બનાવીયે ફરાળી ગુલાબ જાંબુ Kalpana Parmar -
-
વેનીલા ફલેવરડ્ જામ કેક🥮
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જન્માષ્ટમી ના પર્વ નિમિત્તે મેં કાન્હા માટે બઘાં બાળકો ને પ્રિય એવી જામ કેક બનાવી છે. asharamparia -
-
બાલુશાહી (Balusahi recipe in Gujarati)
બાલુશાહી ગુજરાતમાં એટલું પ્રસિદ્ધ નથી પરંતુ આ યુપી એમપી ની સારી એવી પ્રખ્યાત મીઠાઈ છે. બાલૂશાહી મેંદામાંથી બને છે. બન્યા પછી એને ગુલાબ જાંબુ ની જેમ ચાસણીમાં નંખાય છે. પાંચ-દસ મિનિટમાં તો રસ નીતરતી મીઠી-મધુરી બાલુશાહી તૈયાર થઈ જાય છે . નાનપણમાં મને મીઠાઈ સહેજ પણ નથી હોતી પણ એ જ મીઠાઇ હવે મોટા થયા પછી એટલી જ પ્રિય છે. અને જે મીઠાઈ મને વધારે કયા છે એ તો મેં આ lockdown માં ટ્રાય કરી દીધી છે. તો મારી ફેવરેટ મીઠાઈ માંની એક છે બાલુશાહી. દેખાવમાં અઘરી લાગે પણ બનાવવામાં બહુ સહેલી છે. Vijyeta Gohil -
બાલુશાહી
#નોર્થઆ બંગાળની ફેમસ મીઠાઈ છે માત્ર ત્રણ જ વસ્તુ માં એકદમ બહાર જેવી જ આટલી સરસ મીઠાઈ ઘરે બની શકે છે. Komal Batavia -
-
-
ઓરેન્જ ફલેવરડ્ બાલુશાહી
#મીઠાઈબાલુશાહી નોર્થ ઇન્ડિયા ની સ્વીટ છે. જે ગુજરાતી સ્વીટ "મીઠા સાટા" ને મળતી આવે છે. દક્ષિણ ભારત માં આ સ્વીટ" બદુશા" ના નામ થી ઓળખાય છે. આ રેસીપી બનાવવા માં ઈઝી છે.ફકત માપ ને ફૉલો કરીએ તો પરફેક્ટ બાલુશાહી નો ટેસ્ટ ઘરે બેઠાં લઈ શકાય છે. asharamparia -
કેસર પિસ્તા મઠ્ઠો (Kesar Pista Matho Recipe In Gujarati)
#mr#Kesar_pista_mathoમઠ્ઠો ઘરે ખૂબ જ સરળતા થઈ બનાવી શકાય છે. Colours of Food by Heena Nayak -
-
બાલુશાહી(balushahi recipe in gujarati)
બાળકો ને કંઈક નવીન રીતે બનાવીને આપો તો બહુ ગમે છે.#સાતમ#માઇઇબુક Rajni Sanghavi -
જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
#લંચ રેસીપી#Cooksnap Challangeમેં આથો લાવ્યા વગર ફટાફટ રીત થી જલેબી બનાવી છે તો ચાલો...એકદમ ક્રિસ્પી લાગે છે તેને રબડી સાથે ખાવા ની પણ બહુ જ મઝા આવે છે. Arpita Shah -
બાલુશાહી(Balushahi recipe in Gujarati)
#ઈસ્ટબિહાર અને ઝારખંડ રાજ્ય ની પ્રખ્યાત મીઠાઈ છે.બહુ જ સ્વાદીષ્ટ અને હેલ્ધી છે. Avani Suba -
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
-
ફરાળી મિક્સ વેજ સ્ટફડ્ કુલ્ચા
#ફરાળી#જૈનફ્રેન્ડસ, ફરાળી કુલ્ચા ટેસ્ટ માં પંજાબી કુલ્ચા જેવાં જ લાગે છે . ફ્રેન્ડસ જેની સાથે ફક્ત દહીં અથવા તો સલાડ સર્વ કરો તો સબ્જી ની જરૂર જ નહીં પડે. એવા ટેસ્ટી કુલ્ચા ફરાળ માં ચોકકસ ટ્રાય કરજો. asharamparia -
બાલુશાહી(balushahi recipe in gujarati)
માપ માટે conscious રહેશો તો બાલુશાહી એકદમ બજાર જેવી બનશે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો.You tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
બાલુશાહી
#દિવાળી#ઇબુક#Day28આ ડીશ રાજસ્થાન અને પાકિસ્તાનની પ્રખ્યાત છે જે ઈદ, દિવાળી , રક્ષાબંધન જેવા તહેવારો પર બનાવવામાં આવે છે. બાલુશાહી મેંદાથી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
-
ફરાળી ડિનર
#ફરાળી#જૈનઆપણે લોકો વાર-તહેવારે ફરાળ કરતા હોઈયે છીએ. મેં બધા ના ડિનર જોયા તો મને થયું ચાલ ને હું ફરાળ નું ડિનર મુકું!!!તેથી મેં ફરાળી ડિશ ની રેસીપી માં ફરાળી પેટીસ, ફરાળી ચેવડો અને શીંગ પાક ની રેસીપી મૂકી છે. Yamuna H Javani -
રાજગરા મઠડી
#ઇબુક૧#૪૫મઠડી, મીઠી કે નમકીન ,સૌને પસંદ આવે છે. આજે મેં રાજગરા ના લોટ થી ફરાળી મઠડી બનાવી છે. Deepa Rupani -
ફરાળી શકરપારા (farali sakkarpara recipe in gujarati)
#ફરાળીગુજરાતીના ઘર માં ગળ્યું બહુ બને નાના ભૂલકા ને સક્કરપારા બહુ ભાવે તો ચાલો બનાવીએ Kamini Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10366831
ટિપ્પણીઓ