રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંઆ ને ધોઇ ને નિતારી લો. હવે બાઉલ માં લઇ તેમાં ધઉં નો લોટ, કરકરો લોટ,વરીયાળી,તલ,ખાંડ,હળદર,ઘાણાજીરું,હીંગ,મરચું પાઉડર,મીઠું મીઠા લીમડો+આદુ મરચાં ની પેસ્ટ,કોથમીર નાંખી બરાબર મિક્ષ કરો.
- 2
હવે તેમાં લીબું નો રસ નાંખી મિક્ષ કરી હાથ વડે થાપી વડા બનાવી લો.
- 3
એક પેન માં તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં વડા તળી લો.સવઁ કરો.
Similar Recipes
-
પૌંઆ નાં ઇન્સ્ટન્ટ વડાં (Poha Instant Vada recipe in Gujarati)
Paua na instant vada recipe in Gujarati#goldenapron3#king#new#week meal 3 Ena Joshi -
જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.#ફટાફટ Nidhi Sanghvi -
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ઇન્સ્ટન્ટ આટા ઢોસા (Instant Atta dosa Recipe In Gujarati)
ઘઉં ના dosa એ પાતળા ઇન્સ્ટન્ટ ક્રેપ છે. આ instant Attaa dosa તંદુરસ્ત નાસ્તો અથવા કેટલીક સરળ ચટણી સાથે ભોજન ઝડપી બને છે#ફટાફટ Nidhi Sanghvi -
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#breakfast#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
પૌંઆ ની કટલેટ (Poha cutlets recipe in Gujarati)
#ફટાફટઆજે ઘરે નાસ્તાં માં બધાને કાંઈ નવું ખાવું હતું. પૌંઆ, ઉપમા, મસાલા ભાખરી એ બધા થી, ઘરે હવે બધાં થોડા કંટાળ્યાં હતાં. નાસ્તાં માં થોડી વેરાયટી હોય તો જ બધા ને મઝા આવે!!! સાચું કીધું ને?બટાકા પૌંઆ તો આપડે અવાર નવાર ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેં એ જાડા પૌંઆ યુઝ કરી ને એમાંથી કટલેટ બનાવીં. ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખુબ જ ભાવી. ગરમ ગરમ કટલેટ ફુદીના-કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગી.આ પૌંઆ ની કટલેટ ઘરમાં જ અવેલેબલ હોય એવા જ સામાન માંથી ખુબ જ ઝડપથી બની જતી હોય છે. ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. આજે મેં તેને તળી ને બનાવી હતી, પણ જો, તમારે હેલ્ધી ખાવું હોય તો એને એકદમ થોડા તેલમાં સેકી પણ સકાય છે.તમને પણ નાસ્તાં માં જો કાંઈ નવું ખાવું હોય તો, આ જરુર થી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
પાલક બટાકા પૌંઆ પરાઠા (Palak Bataka Poha Paratha Recipe In Gujarati)
My Cookpad Recipe#ઈમ્યુનીટી બુસ્ટર હેલ્ધી પરોઠા Ashlesha Vora -
પૌંઆ ટીક્કી (Poha Tikki Recipe in Gujarati)
બધા એ બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ તો ખાધા જ હશે.. પણ શુ તમે પૌંઆ કટલેસ ખાધી છે??મેં આજે પૌંઆ અને કાચા કેળા મિક્સ કરી ને કટલેસ બનાવી છે..આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગે છે..!! 😋😍#વીકમિલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૦ Charmi Shah -
-
-
પૌંઆ ડોનટ વડા (Poha Donut Vada Recipe in Gujarati)
#LB#હેલ્થી_લંચબોકસ_રેસિપી#cookpadgujarati આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુ થી એકદમ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી હળવો નાસ્તો એટલે ઇન્સ્ટન્ટ પૌંઆ ડોનટ વડા. આ વડા લોકપ્રિય સાઉથ ઈન્ડિયન રેસિપી માંથી વડાનું ત્વરિત સંસ્કરણ છે. આ વડા દરેક ને પસંદ પડે એવા અને ફક્ત 20 મીનીટ માં તૈયાર થઈ જાય છે. બાજરી, મકાઈ અને મિક્સ લોટ નાં વડા તો બધા બનાવે છે, પણ આજે પૌંઆના ડોનટ વડા કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. આ વડા તમે ગરમ કે ઠંડા ખાઇ શકો છો. આ વડા ચા, કોફી કે દુધ સાથે ખાઇ શકો છો. જો બાજુમાં લીલી ચટણી કે કેચઅપ હોય તો મજા જ કંઇક જુદી આવે છે. આ વડા ને બાળકોના લંચ બોક્સ માં આપી સકાય છે. Daxa Parmar -
પાલક પૌઆ ના વડા (Palak Poha Vada Recipe In Gujarati)
#RC4Green Colourઆ વડા ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે અને આ વડા તમે શીતળા સાતમે પણ આગલા દિવસે બનાવી ને ખાઈ શકો છો.4-5 દિવસ સુધી સરસ રહે છે. તેને પિકનિક માં પણ સાથે લઇ જઈ શકો છો. Arpita Shah -
ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)
#વેસ્ટઆ પૌંઆ મધ્ય પ્રદેશ માં ખુબ જ ફેમસ છે.ખાસ કરી ને ઇંદોર,ઉજજૈન માં ખુબ જોવા મળે. ત્યાં ની ફેમસ ડીશ છે. Bijal Preyas Desai -
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB12#Week12#Thim12આજે મે પેલી વખત કૂક pad ટીમ ની હેલ્પ થી આ દેશાઇ વડા બનાવ્યા છે ટેસ્ટ મા બહુ સરસ બનિયા છે ty so much cookpad group ad Cook pad members ty so much 🙏🤗 Pina Mandaliya -
વધેલાં બટાકા પૌંઆ ની પેટીસ (Vadhela Potato Paua Patties Recipe In Gujarati)
સવાર નો નાસ્તો patel dipal -
-
બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#શ્રાવણબાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ Bhavna Odedra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13573166
ટિપ્પણીઓ (6)