પૌષ્ટિક સૂપ

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648

#એનિવર્સરી
#Week 1
#soup
શિયાળા માં સરસ મજાની શાકભાજી મળે છે.....હવે આ જ શાકભાજી નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે....

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

2  વ્યક્તિ
  1. 2 ચમચીકોબીજ
  2. 2 ચમચીગાજર
  3. 2 ચમચીવટાણા
  4. 2 ચમચીડુંગળી
  5. 2 ચમચીફુલાવર
  6. 2 ચમચીફણસી
  7. 2 ચમચીકેપ્સિકમ
  8. 2 ચમચીકોથમીર
  9. આદુ
  10. 4કળી લસણ
  11. 3નંગ લીલા મરચા
  12. સફેદ મરી પાવડર
  13. મીઠું
  14. 1 ચમચીકોર્નફ્લોર
  15. પાણી
  16. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજી ને ધોઈ ને ઝીણા સમારી લો.

  2. 2

    એક કડાઈ માં સહેજ તેલ, આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી એમાં વટાણા નાખી સાંતળી લો. હવે એમાં બધા જ શાકભાજી નાખી સાંતળો. મીઠું અને મરી પાવડર નાખી જરૂર મુજબ (૩ ગ્લાસ) જેટલું પાણી રેડી શાક ચડવા દો.

  3. 3

    હવે આ સૂપ માં કોર્નફ્લોર ની સ્લરી ઉમેરો અને સૂપ ને થોડાક સમય માટે ઉકાળો...

  4. 4

    ઉપરથી કોથમીર નાખી સજાવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648
પર
'ગૃહિણી'....હોવાનો મને ખૂબ જ ગર્વ છે...
વધુ વાંચો

Similar Recipes