ઘઉં ના ફાડા વઘારેલી ખીચડી (Vaghreli Khichdi Recipe in Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

ઘઉં ના ફાડા વઘારેલી ખીચડી (Vaghreli Khichdi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપતુવર દાળ
  2. 1 કપઘઉંના ફડા
  3. 1ડુંગળી
  4. 2નાનું રીંગન
  5. 1નાના બટાકા
  6. 1ટોમેટો
  7. 1 ચમચીહળદરપાઉડર
  8. 1/2 ચમચીલાલ ચીલી પાઉડર
  9. 1 ચમચીખીચડી મસાલો
  10. 1 નાની ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  11. 1 ચમચીલસણની પેસ્ટ
  12. 2-૩ લવિંગ
  13. હીંગ
  14. મીઠુ
  15. 3 સ્પૂનઘી
  16. કેટલાક તુવર ના ડાલા
  17. લીંબડો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવર દાળ 1/2 કલાક પલાળવી. અને ઘઉં ના ફડા ને તેલ મા મિક્સ કરી રખવા

  2. 2

    પછી બધા શાકભાજી જેમ કે ડુંગળી, બટાકા, રિંગન, ટોમેટો, તુવર્સિંગ દાણા કટ કરી ને તૈયાર કરો

  3. 3

    પછી એક કૂકર મા ઘી મુકી જીરુ, રાઈ અને પચી હીંગ નખો

  4. 4

    Then આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ પછી કરો ઉમેરો.

  5. 5

    તે યોગ્ય રોસ્ટ થાય પચી બધા શાકભાજી કરો ઉમેરે છે

  6. 6

    And હળદરપાઉડર, મરચું પાઉડર, ધનાજીરુ, મીઠું, અને ખીચડી મસાલો ઉમેરો. અને બધુ મિક્સ કરો

  7. 7

    પછી તેમાં ઘઉંના ફડા ઉમેરો. અને ટોડી વર સેકો

  8. 8

    પછી તેમાં તુવર દાળ ઉમેરો. અને પાણી પછી તેમાં કરી અને મીઠું સ્વાદ કરી ને કરકર ને થાકી દો અને.. ૪ થી ૫ વ્હિસેલ વગડો

  9. 9

    અને પચી પ્લેટ મા ખીચડી પર ઘી નાકી પીરસો કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

ટિપ્પણીઓ

Similar Recipes