મીની સમોસા

Devyani Baxi
Devyani Baxi @devyani123

મીની સમોસા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામલીલા વટાણા
  2. 1 વાટકીલીલા નાળિયેર નુંખમણ
  3. 1 વાટકીકોથમીર ઝીણી સમારેલી
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચમચીખાંડ
  6. ચપટીહિંગ
  7. લીંબુનો રસ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. તેલ
  10. 1 વાટકીમેંદાનો લોટ
  11. 2 વાટકીઘઉંનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ લીલા વટાણાને મિક્સરમાં અચકચરો ક્રશ કરો ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચી તેલ મૂકી ક્રશ કરેલા વટાણા સાતળી લો પછી તેને ઠંડા થવા દો એક થાળીમાં મેંદાનો અને ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું ઉમેરો 2 ચમચી તેલ 1 ચમચીઘીનો મોણ નાખો

  2. 2

    મોણ નાખી લોટ મીડીયમ બાંધો તેને 1/2 કલાક રેસ્ટ આપો ક્રશ કરેલા વટાણા માં ક્રશ કરેલું લીલું નાળિયેર ઝીણી સમારેલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ ગરમ મસાલો લીંબુ આ બધું નાખી મિક્સ કરી દો

  3. 3

    વટાણા નો માવો તૈયાર છે લોટમાંથી નાના લુવા કરી નાની પૂરી વાળો એને વચ્ચેથી કટ કરો એક ભાગ લઈ તેમાં વટાણા નો માવો ભરો સમોસાનો શેપ આપો

  4. 4

    આવી રીતે બધા સમોસા વાળી લો. મીડીયમ તાપે તેલમાં સમોસા તળી લો ગરમ ગરમ મિનિ સમોસા તૈયાર

  5. 5

    મીની સમોસા અને કોફી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes