રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ને છીણી લો.
- 2
કઢાઇ મા ઘી ગરમ કરી 5-7 મીનીટ સાતળી લો.
- 3
દુધી સરસ સતળાઇ જાય પછી એમા દુધ, મલાઈ ઉમેરી સરસ મીકસ કરી દુધ બળે ત્યા સુધી પાકવા દો. માવો પણ ઉમેરી શકાય.
- 4
દુધ બળી જાય એટલે ખાંડ,કલર, ઇલાયચી પાઉડર અને ડ્રાય ફ્રુટ ઉમેરી ખાંડ નુ પાણી બળી જાય ત્યા સુધી પકાવો. ડ્રાય ફ્રુટ ઘી મા સાતળી ને પણ ઉમેરી શકાય.
- 5
ગરમાગરમ કે ઠંડો બંને રીતે આ હલવો પીરસી શકાય છે.
Similar Recipes
-
-
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
દૂધી હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
ફ્રેન્ડસ, દૂધીનો હલવો બનાવવા માં આમ તો એકદમ ઈઝી છે પણ કોઇવાર અચાનક બનાવવો હોય તો કુકરમાં પણ ફટાફટ બની જશે અને સમય પણ બચશે. આ હલવો બનાવવા માટે ઘરમાં જ હોય તેવાં સિમ્પલ ઇન્ગ્રીડિઅન્ટસ નો યુઝ કરીને દાણેદાર હલવો કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ રીત મેં અહીં શેર કરી છે . asharamparia -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
-
-
-
-
-
દૂધી નો હલવો
#લીલીપીળીખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધાને ખૂબ ભાવે એવો માવા વગર નો હલવો. Hiral Pandya Shukla -
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
-
ત્રિરંગી બોલ્સ (Trirangi Balls Recipe In Gujarati)
#ff1Non fried જૈન રેસીપીતથા ફરાળી રેસીપીમનભાવન સુપર ટેસ્ટી મધુર ત્રિરંગી બોલ Ramaben Joshi -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#AA1#રક્ષાબંધન સ્પેશીયલ#cookpadgujaratiઅત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથને રિઝવવા માટે લોકો ફાસ્ટ રાખતા હોય છે. કોઈ એકટાણા કરે છે તો કોઈ ઉપવાસ કરે છે.મેં સૌ કોઈને પસંદ હોય અને ફાસ્ટમાં લઈ શકાય એવો સ્વાદિષ્ટ દુધીનો હલવો બનાવ્યો છે. Ankita Tank Parmar -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15132627
ટિપ્પણીઓ (6)