રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા અને બટાકાં ને હદદર અને મીઠું નાખી બાફી લ્યો.મેંદો લઈ મીઠું અને તેલ ઉમેરી કઠણ ભાખરી ના લોટ જેવો લોટ બાંધી લ્યો.
- 2
હવે એક કઢાઈ મા તેલ ગરમ થાય એટલે જીરુ,રાઈ અને હિંગ નો વઘાર કરી,લસણ,આદુ મરચા અને બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી વટાણા અને બટાકાં ને ચમચા થી ક્રશ કરી પછી મસાલા મા ઉમેરી હલાવી લય 1/2વાડકી પણી ઉમેરી થવા દો.ઘટ્ટ થાય એટલે લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો.
- 3
હવે બોળી ને રાખેલા કોકમ ને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મુકો એમા હદદર,મરચુ,મીઠુ અને ગોળ ઉમેરી દો.10 મિનિટ પછી ગેસ બંધ કરી દો.થંડુ પડે એટલે કોકમ ને મિક્સર મા ક્રશ કરી ચટણી બનાવી લો.લીલી ચટણી પણ મિક્સર માં બનાવી દો.હવે બાંધેલા લોટ ની મોટી રોટલી વણી ગોળ કાપી લઈ ગરમ તેલ માં તડી ટીસ્યુ પેપર પર મૂકવી પછી ઉપર બીજુ ટીસ્યુ પેપર મુકી વજન મુકી દબાવી દો.આ રીતે બધી પૂરી બનાવી દો
- 4
હવે કાંદો સમારી લ્યો.બધી સામગ્રી ઍક સાથે રાખી દો હવે ઍક ડિશ મા પહેલા પૂરી ગોઠવી દો,એના પર વટાણા નો રગડો મુકો,બંને ચટણી મુકો,કાંદો અને સેવ અને ચવાણુ મુકો,ચાટ મસાલો ભભરાવો,ચીઝ છીણી લઈ ખુબજ ટેસ્ટી સુરત ની ફ્રેમસ આલુ પૂરી સર્વ કરો.
- 5
Similar Recipes
-
-
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
-
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે. Kinjal Shah -
-
-
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
-
-
-
ભગત મુઠીયા.(Bhagat Muthiy recipe in Gujarati.)
#સુપર્સેફ4.આ શાક મેં ખાધુ ઘણી વાર છે પણ બનાવ્યુ ફર્સ્ટ ટાઈમ છે.પણ એકદમ બેસ્ટ બન્યુ છે.તમે પણ આ રીતે એકવાર આ શાક બનવાજો ખુબ મઝા આવસે ખાવાની. Manisha Desai -
-
-
સુરતી આલુ પૂરી
#ગુજરાતી#Goldenapron#post21#આ ડીશ સુરતની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ડીશ છે જેમાં મેંદાની પૂરી પર સૂકા વટાણા/બટાકામાંથી બનાવેલ રગડો, કોકમની ચટણી, કોથમીરની ચટણી, ડુંગળી,ઝીણી સેવથી સજાવીને પીરસવામાં આવે છે. Harsha Israni -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
સુરતી આલુ પુરી
#માસ્ટરકલાસ #સુરત ની સ્પેશિયલ આલુ પૂરી સવારે એક ડીશ ખાઈ લો બપોર સુધી ચાલે બીજું કશું જ ખાવા નું નામ મન ના થાય હેલ્ધી ફૂડ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
-
-
સુરતની ફેમસ આલુપુરી: (SURAT'S FAMOUS ALOO PURI)
#માઇઇબુક#પોસ્ટ2આ એક સૂરત ની પ્રખ્યાત સ્નેકસ(સ્ટ્રીટ ફુડ) છે. khushboo doshi -
-
સેઝવાન પૂરી(sezwan puri in Gujarati.)
#માઇઇબુક#પોસ્ટ27#વીક્મિલ3.આ પૂરી મારી ઇનોવેટિવ રેસિપી છે.પહેલીવાર બનાવી છે.આપડે આલુ પૂરી,મસાલા પૂરી,પાલક પૂરી આવી પુરિયો બનાવિયે છે મને એના પરથીજ આ સેઝવાન પૂરી બનાવવા નો વિચાર આવ્યો.ખુબજ ટેસ્ટી લાગે છે એની સાથે મેં ઍક ચતણી પણ બનાવી છે તો તમે પણ ટ્રાય કરજો.બાળકો ને તો ખુબજ ભાવસે. Manisha Desai
More Recipes
ટિપ્પણીઓ (24)