સાઇભાજી

Leena Pahelajani Kanjani
Leena Pahelajani Kanjani @cook_20418273

માય લંચ રેસિપિ

સાઇભાજી

માય લંચ રેસિપિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3પની પાલક
  2. 1વાટકી ચણા દાળ
  3. 2 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  4. 3નંગ ટામેટા
  5. 2નંગ ડુંગરી
  6. 1/2વાટકી તેલ
  7. નમક સ્વાદ અનુસાર
  8. 1 ચમચીચટણી
  9. 1/2 ચમચીહળદર
  10. 2 કપપાણી
  11. 1/2પની મેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા દાળ ને ત્રણ કલાક પલાળવી.

  2. 2

    ત્યારબાદ કુક્કર ગેસ પર મૂકી તેમાં તેલ ઉમેરો.

  3. 3

    તેમાં સમારેલી ડુંગરી નાખી સાંતળો. પછી તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં ચણા ની દાળ ધોઈ ને ઉમેરો અને બરોબર હલાવો.

  5. 5

    પછી તેમાં સમારેલી પાલક, મેથી, ધોઈ અને કુક્કર માં ઉમેરો અને મિક્સ કરો.

  6. 6

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરો તેમજ બધા મસાલા ઉમેરી ધીમા તાપે સીજવા દયો.

  7. 7

    હવે લગભગ પાંચ મિનિટ પછી તેમાં પાણી ઉમેરો અને મિક્સ કરો અને કુક્કર ને બંધ કરી ઢાંકણ દેવું.પાંચ સિટી વાગે ત્યાં સુધી ચડવા દેવું.

  8. 8

    પછી ઢાંકણ ખોલી સબ્જી ને હલાવી એકરસ કરો અને તેમાં એક આખું લીંબુ નાખી ને મિક્સ કરો.

  9. 9

    સાઈ ભાજી ત્યાર છે.તેને પુલાવ કે રોટલી સાથે લઇ શકાય છે અને આ રેસિપિ ટેસ્ટી તેમજ હેલ્થી છે.

  10. 10

    આભાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Pahelajani Kanjani
પર

ટિપ્પણીઓ

Similar Recipes