બ્રેડ પકોડા

Bansi Barai
Bansi Barai @Banu8530

#goldenapron3#week14

શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. 6બ્રેડ ની સ્લાઈસ
  3. ૧/૨ કપ આદુ, મરચા અને લસણની પેસ્ટ
  4. 1ચીનેલું બટાટા
  5. 1ડુંગળી
  6. ૧/૨ ચમચી હળદર પાઉડર
  7. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા બધી વસ્તુ ત્યારે કરી લો.બ્રેડ,બેસન,આદુ મરચાની પેસ્ટ, બટાટા, ડુંગળી અને બધા મસાલા.તેલ જોયતા પ્રમાણ માં.

  2. 2

    હવે એક બાઉલ માં બેસન લઇ તેમાં ડુંગળી, બટાટાઅને બધા મસાલા નાખી તેને મિક્સ કરી લેવું.એ મિક્સ થઈ જઈ પછી તેમાં પાણી નાખી તેને એકદમ ઘટ્ટ બનાવો.

  3. 3

    પછી એક પેન ને ગેસ પર મૂકી તેમાં જોતા પ્રમાણ માં તેલ લઇ ગેસ ચાલુ કરી એને થોડું ગરમ થવા દો.ગરમ થઇ જાય પછી આપડે જે ઘટ્ટ બનાવેલું મિશ્રણ છે તેમાંથી જરાક નાખી જોઈ લો તેલ થઈ ગયું છે. થઈ ગયું હોય તો તેમાં આપડે લીધેલી બ્રેડ ની સ્લાઈસ મિશ્રણ માં ડુબાડી ને પછી તેલ માં તરવા માટે મુકો.

  4. 4

    પછી ગોલ્ડન બ્રાઉન થઈ તીયા સુધી તરવાનું પછી તેને એક પ્લેટ માં કાઢી લેવાનું.પછી તેને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes