રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mints
૪ person
  1. 2પેક્ટ મેગી/ નુડલ્સ
  2. ટેબલ સ્પુન મેંદો
  3. ૨ ટેબલ સ્પુન કોર્નફ્લોર
  4. ચાયનીઝ સીઝનીંગ
  5. મેગી મસાલા
  6. 2ટેબલ સ્પુન સેઝવાન સોસ
  7. ટેબલ સ્પુન ચીલી સોસ
  8. જીણાં સમારેલા શાકભાજી
  9. ગાજર
  10. ડુંગળી
  11. ૧ વાડકીકોબીજ
  12. ૧/૨ વાડકીલીલી ડુંગળી
  13. ૧/૪ વાડકીબીટ
  14. કેપ્સીકમ
  15. અન્ય સામગ્રી
  16. ૨-૩ ટેબલ સ્પુનતેલ + તળવા
  17. મીઠું
  18. ટેબલ સ્પુન આદુ મરચાં લસણની પેસ્ટ
  19. ૧/૨ટી સ્પુન સોડા

રાંધવાની સૂચનાઓ

30 mints
  1. 1

    મેગીને ગરમ પાણીમાં ઉકાળી ને બધુજ પાણી ચારણીથી કાઢી લો. ૮૦% જ ચડવા દો

  2. 2

    બધાજ શાકભાજી ચોપરમાં જીણાં સમારી લો

  3. 3

    ૨ મોટી ચમચી તેલ મુકો ગરમ કરવાં. આદુ મરચાં લસણ નાખો ને સાંતળો. બધા જ શાકભાજી નાખી સાંતળો.અધકચરા જ સાતળવાના છે

  4. 4

    તેમાં મેગી નાખો.સીઝનીંગ + કેચપ+સોયાસોસ+ચીલીસોસ+મેગી મસાલા+મીઠું નાખો. ૨ -૩નિનિટ હલાવી ગેસ બંધ કરો.(તીખુ અનુકુળતા મુજબ રાખો)

  5. 5

    હવે મેંદો અને કાોર્નફ્લેાર ભેળવો.૧/૨ ટી સ્પુન સોડા ભેળવો.

  6. 6

    નાના નાના ગોળા વાળી. મધ્યમ તાપ પર તળો.

  7. 7

    પકોડા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes