બ્રાઉન રાઈસ વીથ સ્પ્રિંગ ઓનીયન એન્ડ મિક્સ વેજીટેબલ(Veg brown rice recipe in Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપબ્રાઉન રાઈસ
  2. 1 કપલીલી ડુંગળી
  3. 1/2 કપગાજર
  4. 1/3 કપગ્રીન બેલ પેપર
  5. 1મિડિયમ ટોમેટો
  6. 1/4 કપબીટ
  7. 1 ટે.ચમચી આદુ લસણ ની પેસ્ટ
  8. 1 કપબાફેલા કોર્ન અને વટાણા
  9. 1/3 કપસમારેલી પાલક
  10. 1/2 કપસમારેલી મેથી
  11. 3 ટે.ચમચી ઓલિવ ઓઇલ
  12. 1 ટીસ્પૂનબટર
  13. 2-3લવિંગ
  14. 3-4મરી
  15. 1 ટુકડોતજ
  16. 1 ટીસ્પૂનલાલ મરચું
  17. 1/2 ટીસ્પૂનહળદર
  18. 1/2 ટીસ્પૂનજીરૂ
  19. ચપટીહિંગ
  20. 1/2 ટીસ્પૂનધાણા જીરૂ
  21. મીઠું સ્વાદ મુજબ
  22. 4 કપપાણી
  23. 1 કપપનીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક વાસણમાં તેલ અને બટર ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ અને મરી નાખી 2 મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં કટ કરેલી લીલી ડુંગળી નાખી 2 મિનિટ થવા દો. હવે તેમાં લસણ અને આદુ ને પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં ગાજર અને ગ્રીન બેલ પેપર નાખી સાંતળો અને પછી બીટ અને ટોમેટો નાખી ચડવા દો.

  3. 3

    હવે તેમાં કોર્ન અને વટાણા નાખી બરાબર મિક્સ કરી લો. અને પાલક અને મેથી બરાબર સાફ કરી લો.

  4. 4

    હવે લીલી ડુંગળી ના મિશ્રણ માં મસાલા કરી બરાબર મિક્સ કરી રાઈસ નાખી પાણી નાખી ઢાંકણ 10 મિનિટ ઢાંકી ને ચઢવા દો.

  5. 5

    હવે તેમાં પાલક અને મેથી ઉમેરી ચોખા ચઢી અને પાણી બડી જાય ત્યાં સુધી મીડિયમ ગેસ પર થવા દો.

  6. 6

    ત્યાર બાદ તેમાં પનીર ઉમેરી બરાબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes