ફણસી નું શાક(Frenchbeans Shak Recipe in Gujarati)

#GA4
#week18
#cookpadindia
#Frenchbeans
ફણસી અનેક ગુણો થી ભરપુર છે તેમાંથી કેલ્સિયમ સારી માત્રા માં મળી રહે છે.આ લીલા લસણ અને ડુંગળી થી બનાવેલું શાક ટેસ્ટ માં મસ્ત લાગે છે.
ફણસી નું શાક(Frenchbeans Shak Recipe in Gujarati)
#GA4
#week18
#cookpadindia
#Frenchbeans
ફણસી અનેક ગુણો થી ભરપુર છે તેમાંથી કેલ્સિયમ સારી માત્રા માં મળી રહે છે.આ લીલા લસણ અને ડુંગળી થી બનાવેલું શાક ટેસ્ટ માં મસ્ત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફણસી ને ધોઈ ને નાના ટુકડા કરી લો.ત્યારબાદ લીલું લસણ ડુંગળી ટામેટા ને સુધારી લો.
- 2
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો.તેલ થાય એટલે રાઈ જીરૂ અને હિંગ નો વઘાર કરો.ત્યારબાદ તેમાં લસણ ડુંગળી અને ટામેટાં એડ કરો.
- 3
બધું સરસ મિકસ કરી તેમાં ફણસી એડ કરી દો.ત્યારબાદ ગરમ મસાલા સિવાય બધા મસાલા એડ કરી દો.અને સરસ મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ તેમાં અડધો કપ પાણી એડ કરી મિડીયમ આંચ પર ઢાંકણ ઢાંકી ચડવા દો.૮-૧૦ મિનિટ માં આ શાક સરસ ચડી જાશે.ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને કોથમીર છાંટી દો.
- 5
આ સરસ મજાનું ફણસી નું શાક તૈયાર છે. લીલું લસણ અત્યારે બહુ આવે છે તો લીલા લસણ નો શાક માં ટેસ્ટ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#week5શિયાળા માં તો આપણે લીલાશાકભાજી ખાતા જ હોય છેપણ ઉનાળા માં ઘણા શાકમળવા મુશ્કેલ હોય છે..આ ફણસી એ એક એવીલીલોતરી છે જે મળવીસહેલી છે..એટલે આજે હુંફણસી નું શાક મૂકી રહી છું.. Sangita Vyas -
-
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18#french beans.ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. KALPA -
ફણસી બટાકા ટામેટા નું શાક (Frenchbeans Potato Tomato Shak recipe in Gujarati)
#GA4#week18#French beansફણસીબધાને ભાવતું હોય છે પણ મને થોડું ઓછુ ફાવે છે એટલે મેં થોડું ટ્વિસ્ટ કરીને પંજાબી આપવાની ટ્રાય કરી છે. બટાકો અને થોડું ટામેટુ ઉમેરીને અને પંજાબી મસાલો એડ કરીને શાક બનાવ્યું છે તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
ફણસી નું લસણ વાળું શાક (Fansi Lasan Valu Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલફણસી નું લસણ નું શાક Jayshree Doshi -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#Week5એન્ટીઓક્સીડન્ટ થી સમૃદ્ધ અને ફાઈબરથી ભરપૂર એવા green beans જેની ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ. ફણસીમાં પ્રોટીન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન સી પૂરતા પ્રમાણમાં છે તેવી ફણસીનો ઉપયોગ જનરલી પંજાબી સબ્જી તેમજ ગ્રેવી બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ આજે મેં ફણસીનુ શાક બનાવ્યું જે ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યું... Ranjan Kacha -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી લાંબું અને પાતળું એક શાક છે જે ખાવામાં થોડું મીઠુ હોય છે. આપણા દેશમાં ઘણા રાજ્યોમાં અલગ અલગ રીતે તેનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. ગુજરાત માં ફણસી નું ડા્ય અને ગ્રેવી વાળુ બંને રીતે શાક બનાવવામાં આવે છે. અહીં મેં ફણસી નું ડા્ય શાક બનાવ્યું છે. ખરેખર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week18#frenchbeans Rinkal Tanna -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18#ફણસી #French Beans Kshama Himesh Upadhyay -
ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week 18# French been# ફણસી - બટાકાનું શાક Geeta Rathod -
ફણસી બટાકાનું શાક
#goldenapron3Week5Puzzle Word - Sabziફણસી એટલે કે french beans જે ઘણી બધી રેસીપીમાં વપરાય છે. તેમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે જે ડાયાબિટીસનાં દર્દી માટે ખૂબ ફાયદાકારક છે. ફણસી શરીરમાં ઈન્સ્યુલીન નિર્માણ કરવામાં તેમન સુગરની માત્રા નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. Nigam Thakkar Recipes -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફણસી બટાકા નું શાક બનાવ્યું. લસણ અને થોડો ચડિયાતો મસાલો હોય તો જ ખાવા ની મજા આવે. Sonal Modha -
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EB#week2પરવળ વિટામિન્સ થી ભરપુર હોય છે, તેમાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે, ગર્મી ની ઋતુ માં લાંબો સમય સુધી તાજા રહે છે Pinal Patel -
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ડુંગળી કે લીલા લસણ નું શાક હેલ્થ માટે ઘણું સારું છે . Sangita Vyas -
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#week18#french beens (ફણસી) Ridhi Vasant -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી નો સ્વાદ સાવ અલગ જ હોય છે... જેથી એ ઘણા લોકો પસંદ નથી કરતા... પરંતુ મારાં ફ્રીઝ મા ફણસી to હંમેશા હોય જ... આજે મે દેશી style થી ફણસી નું શાક બનાવ્યું છે.#EB#week5#ફણસીનુંશાક Taru Makhecha -
ફણસી નું શાક
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો.... Sachi Sanket Naik -
-
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18મેં ફણસી બટાકાનું શાક બનાવ્યું છે. શિયાળામાં ફણસી ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
-
-
-
-
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ફણસી- ગાજર સબ્જી (French Beans Carrot Sabji Recipe In Gujarati)
#GA4#Week18#cookpadguj#cookpad#cookpadindia#Frenchbeans- ફણસીfrench beans- ફણસી માં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમકે આયર્ન, પોટેશિયમ, કોપર ,બીટા કેરાટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં એક વખત ફણસીનું સેવન કરવું જ જોઈએ Neeru Thakkar -
પાલક-મગ દાળ નું શાક
પચવા માં હલકું અને ટેસ્ટી એવું આ શાક કોઈ ઝંઝટ વગર સરળતા થી બની જાય છે. Kinjal Shah
More Recipes
ટિપ્પણીઓ (21)